શુક્રવાર, 5 જુલાઈ, 2019

                        ૧૨ પછી શુ કરવુ  

આપ ધો.૧૦ પાસ હોય ગમે ત્યારે બહારનાં વિદ્યાર્થિ તરીકે (એક્સ્ટર્નલ સ્ટુડન્ટ) સીધી ધો-૧૨ની પરિક્ષા આપી શકો. (ધો-૧૦ પછી ૨ વર્ષ થઇ ગયા માટે)
* ધો ૧૧-૧૨ કર્યા વગર સીધા કોલેજ કરવાની (B.A. – B.Com. વગેરે) ઈચ્છા હોય તો કોઇપણ ઓપન યુનિવર્સિટિની એન્ટ્રેન્સ ટેસ્ટ પાસ કરી તેના નિયમાનુસાર (લગભગ ૬ માસનો)નો એક એક્સ્ટ્રા કોર્ષ કરી અને પત્રાચાર દ્વારા ઘરબેઠા ગ્રેજ્યુએશન કરી શકો છો.
* આમ ઓપન યુનિ.માં આગળ અભ્યાસ માટે કે પછી ધો-૧૦ના બેઝ પર આધારીત કોર્ષ કરવા માટે (જેમ કે ITI વગેરે) ૧૧-૧૨ ફરજીયાત નથી.
વધુ જાણકારી માટે આપ કોઇપણ “ઓપન યુનિ.”ની વેબનો અભ્યાસ કરી શકો. (જેમકે IGNOU)

આભાર.



એસ.એસ.સી. પછી કારકીર્દિ

. ધોરણ ૧૦ પછી શું?

. ધોરણ ૧૦ પછીના ડિપ્‍લોમાં અભ્‍યાસક્રમો

. ડિપ્‍લોમાં અભ્‍યાસક્રમો
. ગુજરાતમાં આવેલ પોલિટેકનિક / સંસ્‍થાઓ... તેમાં ઉપલબ્‍ધ ડિપ્‍લોમાં અભ્‍યાસક્રમો
. ઇન્‍ડો જર્મન ટુલરૂમના જોબ ઓરીએન્‍ટેડ કોર્સ
. ફાઇન આર્ટ ડિપ્‍લોમાં - મલ્‍ટીમીડિયાના અભ્‍યાસક્રમો
. બાલ-અધ્‍યાપન પ્રિ. પી.ટી.સી.
. કૃષિ યુનિર્વસિટી દ્વારા ચાલતા ધોરણ ૧૦ પછીના અભ્‍યાસક્રમો
. ડિપ્‍લોમાં એન્‍જિનિયરિંગ બાદ ડિગ્રી એન્‍જિનિયરિંગ
. ધોરણ ૧૦ પછી કેટલાક પ્રોફેશનલ કોર્સ
. આઇ.ટી.આઇ. ના ટેકનિકલ અભ્‍યાસક્રમો
. ડૉ. આંબેડકર ઓપન યુનિવર્સિટીના ઉપયોગી અભ્‍યાસક્રમો
. કિશોર વૈજ્ઞાનિક ફેલોશિપ
. કુટિર ઉદ્યોગ ખાતા હસ્‍તકનાં તાલીમ કેન્‍દ્રો
. ચાટર્ડ એકાઉન્‍ટન્‍સી (સીએ.)
. સ્‍ટાફ સિલેકશન કમિશનની મેટ્રિક લેવલ એકઝામ
. ઇન્‍ડિયન આર્મીમાં સોલ્‍જર ટેકનિકલ (એમ.ઇ.આર.) એકઝામ
. ભરતીમેળા દ્વારા આર્મીમાં સોલ્‍જર ઇત્‍યાદિ જગ્‍યાઓ માટે ભરતી
. ઇન્‍ડિયન એરફોર્સ - એરમેન (નોન- ટેકનિકલ ટ્રેડ)
. ઇન્‍ડિયન એરફોર્સમાં એરમેન ઇન ડ્રાઇવર મિકેનિકલ ટ્રાન્‍સપોર્ટ (એમ.ટી.ડી) ટ્રેડ
. ઇન્‍ડિયન એરફોર્સમાં એરમેન ટેકનિકલ (ઇન્‍ટર) ટ્રેડર્સ
. ઇન્‍ડિયન એરફોર્સ - એરમેન ટેકનિકલ ટ્રેડ
. ભારતીય નૌકાદળમાં આર્ટીફ્રેશર એપ્રેન્‍ટિસ/મેટ્રિક એન્‍ટ્રી રિક્રુટસ/ડાયરેકટ એન્‍ટ્રી ડિપ્‍લોમાં હોલ્‍ડર્સ
. ઇન્‍ડિયન નેવીમાં ડોકર્યાડ એપ્રેન્‍ટિસીસ એકઝામ
. ઇન્‍ડિયન નેવીમાં સેઇલર (નાવિક)
. સીઆરપીએફ કોન્‍સ્‍ટેબરલ (જનરલ ડયૂટી)
. બીએસએફ ( બોર્ડર સિકયોરિટી ફોર્સ ) માં કોન્‍સ્‍ટેબલ ( જનરલ ડયુટી )
. ગુજરાત પોલીસ દળમાં લોકરક્ષક
. કેટલીક મહત્‍વની વેબસાઇટસ
. કારકિર્દી ક્ષેત્રની પસંદગીમાં મુંઝવણ અને પસંદગી પદ્ધતિ
. ઉચ્‍ચ શિક્ષણ ક્ષેત્રની સંસ્‍થાકીય માન્‍યતા પદ્ધતિ
. વિદેશમાં ઉચ્‍ચ શિક્ષણ પ્રાપ્‍તિની સરળ જાણકારી


ધોરણ ૧ર આર્ટસ અને ધોરણ ૧ર કોમર્સ પછી તમને કયા કયા કોર્સમાં એડમિશન મળે?
* ફેશન ડિઝાઈન, ડિઝાઈન, હોટેલ મેનેજમેન્ટ, પી.ટી.સી., ફાઈન આર્ટમાં,  એમ.એસસી., આઈટી તેમ જ ડાયરેકટ સ્મ્છના કોર્સ પહેલી પસંદગીમાં મૂકી શકાય.
આ વર્ષે ૬ લાખથી વધારે વિધાર્થી ભાઈ-બહેનોએ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ની પરીક્ષા આપી. દસમા ધોરણની બોર્ડની પરીક્ષાની સાથે જ ધોરણ ૧રની બોર્ડની પરીક્ષા પણ લેવામાં આવે છે. બારમા ધોરણમાં મુખ્ય બે પ્રવાહો છે : (૧) જનરલ સ્ટીમ એટલે કે સામાન્ય પ્રવાહ અને (ર) સાયન્સ સ્ટીમ એટલે કે વિજ્ઞાન પ્રવાહ. ધોરણ ૧૦ પાસ કર્યા પછી મોટા ભાગના સ્ટુડન્ટ અગિયારમા ધોરણના સામાન્ય પ્રવાહમાં એડમિશન લે છે. સાયન્સ પ્રવાહના ધોરણ ૧૧માં એડમિશન લેનારની સંખ્યા સામાન્ય પ્રવાહની સંખ્યા કરતાં લગભગ છઠ્ઠા ભાગની હોય છે. આ વર્ષના ધોરણ ૧રના ગુજરાત બોર્ડના સ્ટુડન્ટની વાત કરીએ તો (૧) ધોરણ ૧રના આશરે ત્રણ લાખ જેટલા વિઘાર્થી ભાઈ-બહેનોએ ધોરણ ૧ર સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી, અને (ર) બાર સાયન્સની બોર્ડની પરીક્ષા આપનાર સ્ટુડન્ટની સંખ્યા આશરે ૭પ હજાર જેટલી હશે. સામાન્ય પ્રવાહમાં આટ્ર્સ અને કોમર્સના સ્વષયો હોય છે. મુખ્ય આ બે પ્રવાહો ઊપરાંત વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઊચ્ચતર બુનિયાદી પ્રવાહના સ્ટુડન્ટ પણ ધોરણ ૧રની બોર્ડની પરીક્ષા આપે છે.
* ધોરણ ૧ર આર્ટ્સ : દસમા ધોરણ પછી સામાન્ય પ્રવાહમાં આર્ટસના વિષયો રાખી ધોરણ ૧૧ અને ધોરણ ૧રનો અભ્યાસ કરીએ તો આપણે ધોરણ ૧ર આર્ટ્સ કર્યું કહેવાય. અંગ્રેજી વિષય સાથે પણ ધોરણ ૧ર આર્ટસ કરી શકાય છે અગ્રેજી વગર પણ કરી શકાય છે.
* ધોરણ ૧ર કોમર્સ : ધોરણ ૧૦ પછી કોમર્સના વિષયો રાખી ધોરણ ૧૧ અને ધોરણ ૧રનો અભ્યાસ કરીએ તો આપણે ધોરણ ૧ર કોમર્સના સ્ટુડન્ટ કહેવાઈએ. ધોરણ ૧રમાં સૌથી વધારે સંખ્યા કોમર્સના સ્ટુડન્ટની હોય છે.
* સોનેરી ભવિષ્ય :  ર૧મી સદીની એક સરસ વ્યાખ્યા છે- ભણેલા લોકોની, ભણેલા લોકો માટે અને લોકો વડે ચાલતી સદી એટલે એકવીસમી સદી. હજી તો ર૧મી સદીની શરૂઆત જ છે. પહેલી જાન્યુઆરી ઈ.સ.ર૦૦૦ના દિવસથી ર૧મી સદીની શરૂઆત ગણીએ તો હજી એની શરૂઆત થયાને મે ર૦૧૦માં માત્ર દશ વર્ષ અને છ માસ જ થાય છે. આટલા ઓછા સમયમાં પણ તમે જોશો તો ચારે બાજુ ભણતરની વાહ વાહ થાય છે. જ્ઞાન અને એજયુકેશનની બોલાાબલા છે. બુદ્રિપ્રતિભા ધરાવતા લોકો ઝડપથી આગ

રેશનકાર્ડ ની માહિતી

  *💥રેશનકાર્ડ ઓનલાઈન તથા ઓફલાઈન કેવી રીતે બનાવવું તથા અરજી ફોર્મ ફ્રી ડાઉનલોડ કરો* ▪️નવું રેશનકાર્ડ મેળવવા માટે નું ફોર્મ ▪️નામ ઉમેરવા માટે...

આ બ્લૉગ શોધો