રવિવાર, 22 ઑક્ટોબર, 2017

સંકલ્પ

આત્મવિશ્વાસ

(1)આત્મવિશ્વાસ, મનોબળ અને સંકલ્પના ત્રણ તીર જેના ભાથામાં હોય એ માનસ અઘરામાં અઘરું નિશાન વીંધી શકે છે. 

પોતાના પર

(2)પોતાના પર અસીમ વિશ્વાસ સ્થાપિત કરવો અને એકલા બેસીને અંત:કરણનો અવાજ સાંભળવો તે વીરપુરુષનું કામ છે. 

આનંદ

(3)આનંદ એવી વસ્તુ છે, જે તમારી પાસે નહિ હોવા છતાં તમે ધારો તો બીજાને આપી શકો. 

જે પોતાના ક્રોધ પર નિયંત્રણ

(4)જે પોતાના ક્રોધ પર નિયંત્રણ મેળવે છે તે જ બીજાના ક્રોધથી બચી શકે છે તે જ પોતાનું જીવન સુખી બનાવી શકે છે. 

માત્ર એ જ જીવન

(5)માત્ર એ જ જીવન કામનું છે, જે બીજા માટે જીવી શકે.

ક્રાંતિ

(6)ક્રાંતિ ઉત્પન્ન નથી કરાતી તે આપોઆપ થાય છે.

ચરિત્ર

(7)ચરિત્ર જ સફળતા કે નિષ્ફળતાનો આધાર છે. ચરિત્ર સાર્થક હોય તો જીવન પણ સફળ પ્રતિ પ્રયાણ કરશે. પરંતુ જો ચરિત્ર નિષ્ફળતા તરફ પ્રયાણ કરશે તો જીવન અવશ્ય પતનોમુખ હશે.

સત્યને ગ્રહણ કરવા માટે

(8)સત્યને ગ્રહણ કરવા માટે, એનું સૌંદર્ય, એનો આનંદ માણવા માટે વાદ, ભય અને જવાબથી આચ્છાદિત ન થઇ હોય એવી અવિલંબ ગ્રહણશીલતા જોઈએ.

ભાષણ

(9)ભાષણ એટલે માનવીના મસ્તક પર શાસન કરવાની કળા. 

અનુભવ

(10)અનુભવ એટલે ભૂલનું નવું નામ

ટિપ્પણીઓ નથી:

રેશનકાર્ડ ની માહિતી

  *💥રેશનકાર્ડ ઓનલાઈન તથા ઓફલાઈન કેવી રીતે બનાવવું તથા અરજી ફોર્મ ફ્રી ડાઉનલોડ કરો* ▪️નવું રેશનકાર્ડ મેળવવા માટે નું ફોર્મ ▪️નામ ઉમેરવા માટે...

આ બ્લૉગ શોધો